શેરડી જ્ઞાન કેન્દ્ર | વિકાસના તબક્કા, વાવેતર સિઝન, પિયત, સમસ્યાઓ અને શબ્દકોશ
Immunity Sugarcane Programganna.in · શેરડી જ્ઞાન કેન્દ્ર

હોમ › જ્ઞાન કેન્દ્ર

શેરડી જ્ઞાન કેન્દ્ર

વાવેતરથી કાપણી સુધી: સરળ ગુજરાતીમાં માર્ગદર્શન.

ટૂંકો જવાબ

આ શેરડી જ્ઞાન કેન્દ્ર ગુજરાતના ખેડૂતો માટે સરળ ગુજરાતીમાં માર્ગદર્શિકાઓ આપે છે: વાવેતરથી કાપણી સુધીના દરેક તબક્કા માટે.

માર્ગદર્શિકાઓ

Basics

શેરડીના વિકાસના તબક્કા: Germination, Tillering, Grand Growth અને Maturity

શેરડીના ચાર તબક્કા (ઉગાવો, ટીલરિંગ, ઝડપી વૃદ્ધિ, પાકવું), અંદાજિત સમય અને દરેક તબક્કે ધ્યાન રાખવા જેવી બાબતો.

વાંચો →
Plantation

ગુજરાતમાં શેરડી વાવેતરની સિઝન: પૂર્વ-મોસમી, સુરુ અને અડસાલી

ગુજરાતમાં શેરડીની ત્રણ મુખ્ય વાવેતર સિઝન, સામાન્ય સમય અને દરેક સિઝનની લાક્ષણિકતા. Plantation વખતે Immunity Granules નો ક્રમ.

વાંચો →
Plantation

શેરડી વાવેતર: જમીનની તૈયારી, સેટ્સની પસંદગી અને યોગ્ય રીત

સારા ઉગાવા માટે જમીનની તૈયારી, સ્વસ્થ સેટ્સની પસંદગી, એકસરખું વાવેતર અને Plantation વખતે Granules આપવાની રીત.

વાંચો →
Water

શેરડીમાં પિયત વ્યવસ્થાપન: કયા તબક્કે કેટલું ધ્યાન

શેરડીમાં પ્રથમ પિયત, ટીલરિંગ, ઝડપી વૃદ્ધિ અને પાકવા સમયે પિયતનું આયોજન, પાણી ભરાવાની સમસ્યા અને ટપક પદ્ધતિ.

વાંચો →
Problems

શેરડીની સામાન્ય સમસ્યાઓ: લક્ષણ પરથી કારણ અને પ્રથમ પગલું

શેરડીમાં ગેપ, પાન પીળા પડવા, ટીલર્સ ઘટવા, ધીમો વિકાસ અને સાંઠા સુકાવાના સામાન્ય કારણો અને પ્રથમ પગલું.

વાંચો →
Ratoon

શેરડી ખૂંટા (Ratoon) પાકની સંભાળ: કાપણી પછી શું કરવું

શેરડીના ખૂંટા પાક માટે કાપણી પછી ઠૂંઠા સાફ કરવા, ગેપ ભરવા, પિયત અને પોષણનું આયોજન.

વાંચો →
Glossary

શેરડી શબ્દકોશ: Germination, Tillering, Drenching, Foliar Spray અને અન્ય શબ્દો

શેરડીની ખેતીમાં વપરાતા શબ્દોનો ગુજરાતીમાં સરળ અર્થ: Germination, Tillering, Drenching, Foliar Spray, Granules, Ratoon, સુરુ, અડસાલી.

વાંચો →

તાજા લેખો (બ્લોગ)

Plantation

શેરડીમાં Germination ગેપ કેમ પડે છે? Plantation વખતે શું ધ્યાન રાખવું

ગેપ પડે તો ફરીથી વાવેતર કરવું પડે છે. કારણો સમજો અને Plantation વખતે જ શરૂઆત મજબૂત કરો.

વાંચો →
Tillering

શેરડીમાં ટીલર્સ / સાંઠા કેમ મરી જાય છે? કારણો અને સંભાળ

શરૂઆતમાં શેરડી સારી ચાલે, પછી સાંઠા ઘટે? સામાન્ય કારણો અને stage પ્રમાણે સંભાળ.

વાંચો →
Program

Immunity Sugarcane Program: Plantation થી 2–4 Leaves સુધીની સંપૂર્ણ Stage-wise માર્ગદર્શિકા

Plantation, drenching, 2–4 leaves spray અને repeat spray: ચાર સ્ટેપમાં આખો program.

વાંચો →
Calculator

વીઘા અને એકર પ્રમાણે Immunity Sugarcane Program ની માત્રા કેવી રીતે ગણવી?

1 એકર = 2.5 વીઘા. ઉદાહરણો સાથે સરળ ગણતરી અને લાઈવ calculator.

વાંચો →
ખેડૂતનો અનુભવ

અષ્ટગામ, નવસારીના શ્રી વિશાલકુમાર પટેલનો શેરડીનો અનુભવ (707 Variety)

ખેડૂતના પોતાના જણાવ્યા મુજબ: 707 Variety, Germination અને chemical ખર્ચનો અનુભવ.

વાંચો →
બધા લેખો →

તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?

તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.

📞 Call કરોWhatsApp