શેરડીની સામાન્ય સમસ્યાઓ: લક્ષણ પરથી કારણ અને પ્રથમ પગલું | ganna.in
Immunity Sugarcane Programganna.in · શેરડી જ્ઞાન કેન્દ્ર

હોમ › જ્ઞાન કેન્દ્ર › શેરડીની સામાન્ય સમસ્યાઓ

શેરડીની સામાન્ય સમસ્યાઓ: લક્ષણ પરથી કારણ અને પ્રથમ પગલું

શેરડીમાં ગેપ, પાન પીળા પડવા, ટીલર્સ ઘટવા, ધીમો વિકાસ અને સાંઠા સુકાવાના સામાન્ય કારણો અને પ્રથમ પગલું.

ટૂંકો જવાબ

લક્ષણ જોઈને સમસ્યાનું કારણ ઓળખો: ગેપ, પીળાશ, ટીલર્સ ઘટવા કે ધીમો વિકાસ, દરેકના કારણો અલગ હોઈ શકે. સાચા નિર્ણય માટે ફોટો, variety, Plantation date અને stage સાથે સલાહ લો.

લક્ષણસંભવિત કારણોપ્રથમ પગલું
ઉગાવામાં ગેપનબળા સેટ્સ, ભેજની અછત કે વધારે, જમીનજન્ય નુકસાનગેપની જગ્યાએ તપાસ; જરૂર હોય તો gap filling
પાન પીળા પડવાપાણીની ખેંચ કે ભરાવો, પોષણની ખામી, જીવાતભેજ અને નિતાર તપાસો, પછી પોષણ/જીવાતની તપાસ
ટીલર્સ ઘટવાપાણીનો તણાવ, ગીચતા, પોષણ અસંતુલનપિયત અને પોષણનું stage પ્રમાણે આયોજન
ધીમો વિકાસકઠણ જમીન, ઓછું પોષણ, રોગ-જીવાતજમીન અને root zoneની સ્થિતિ તપાસો
સાંઠા સુકાવા / કીડા દેખાવાવેધક જેવી જીવાતનિષ્ણાતની સલાહથી યોગ્ય નિયંત્રણ

સલાહ માટે શું મોકલવું?

આ માહિતી WhatsApp પર 99787 91167 પર મોકલો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શેરડીમાં પાન પીળા કેમ પડે છે?

પાણીની ખેંચ કે ભરાવો, પોષણની ખામી અથવા જીવાત જેવા અનેક કારણો હોઈ શકે; પહેલા ભેજ અને નિતાર તપાસો, પછી ફોટા સાથે સલાહ લો.

સલાહ માટે કઈ માહિતી જોઈએ?

ફોટો, variety, Plantation date, હાલની stage, irrigation અને અત્યાર સુધી આપેલા ખાતર/દવા.

*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.

તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?

તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.

📞 Call કરોWhatsApp