
Immunity Sugarcane Special શેરડીના crop માટે drenching અને foliar spray બંને programમાં વપરાય છે. Plantation પછીના early stage અને 2–4 leaves stage માટે તેનો ચોક્કસ dose અને સમય નીચે આપ્યો છે.
Dose અને ઉપયોગ
| ઉપયોગ | સમય | માત્રા |
|---|---|---|
| Early Drenching | પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી | 0.5–0.7 Litres (500–700 ML) / વીઘા |
| Foliar Spray (2–4 leaves) | Immunity Gold સાથે, દર 15 લિટર પંપમાં 45–50 ML | 250 ML / વીઘા (4–5 પંપ) |
| Repeat Spray | દર 15–25 દિવસે, crop condition પ્રમાણે | આગળના 2–3 sprays |
વારંવાર પૂછાતા પ્રશ્નો
Immunity Sugarcane Special કેટલી માત્રામાં વાપરવું?
Drenching માટે 0.5–0.7 Litres (500–700 ML) પ્રતિ વીઘા; Foliar spray માટે 250 ML પ્રતિ વીઘા (Immunity Gold સાથે, દર 15 લિટર પંપમાં 45–50 ML).
Drenching ક્યારે કરવી?
પ્રથમ પિયત પછી અથવા ઘાસ મારવાની દવા (herbicide) આપ્યા પછી પાયાના 3-4 દિવસ બાદ.
શું રસાયણિક ખાતર, fungicide, pesticide સાથે વાપરી શકાય?
હા, રસાયણિક ખાતરો, fungicide અને pesticide સાથે programમાં વાપરી શકાય છે. કોઈ ચોક્કસ combination વિશે શંકા હોય તો પહેલા Call કરો.
Foliar sprayમાં Sugarcane Special સાથે શું મિક્સ કરવું?
Immunity Gold સાથે: દર 15 લિટર પંપમાં 45–50 ML Sugarcane Special અને 45–50 ML Immunity Gold.
*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.
તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?
તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.